ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય Apply for scholarships, scholarship
➡️ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
apply for scholarships
▶️પાત્રતાના માપદંડો
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
- વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઇએ.
- ધો-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ હોવા જોઇએ.
- આવક મર્યાદા: રૂ. ૬ લાખ.
- ધો-૧૧માંરૂ. ૧૫,૦૦૦/-.
- ધો-૧૨માં રૂ. ૧૫,૦૦૦/-.
- (વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહે છે.)
- પોર્ટલ: https://www.digitalgujarat.gov.in
▶️અમલીકરણ કચેરી: | ||||||||||||
|
વિશેષ નોંધ (જો લાગુ પડતું હોય તો):
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય Apply for scholarships, scholarship
Reviewed by KNOWLEDGEABLE BLOG
on
January 02, 2024
Rating:
No comments: