adsense

banner image

Most Recent

3/recent/post-list

વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના. senior citizen pension scheme

➡️વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના

 senior citizen pension scheme


1. લાભ કોને મળવાપાત્ર થાય?

  • વૃધ્ધ સહાય મેળવતાં સિનિયર સિટિઝનનું અવસાન થતાં તેના વારસદારને સહાય મળશે.

2. અરજી આપવાનું સ્થળ

  • સબંધીત મામલતદાર કચેરીએ અરજી કરવાની રહેશે.

3.અરજીપત્રક સાથે જોડાવાનાં દસ્તાવેજો

  • વૃધ્ધ સહાય મંજુરીનો હુકમ/ઓનલાઈન નોંધાયેલ પેન્શન નંબર અથવા પેન્શન જમા થતું હોય તેવો બેક એકાઉન્ટ નંબર
  • અવસાન અંગેનો દાખલો
  • રેશનકાર્ડની નકલ
  • અરજદારની બેંક પાસબુકની નકલ
  • અરજદારનો આધાર નંબર
  • એક કરતા વધારે વારસદાર હોય તેવા કિસ્સામાં તમામ વારસદારનું સંમતિપત્રક

4.યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • સિનિયર સિટિઝનના વારસદારોને રૂ.૫૦૦૦/- ની સહાય એક વખત મળવાપાત્ર થાય છે.

5.સહાયની ચુકવણી

  • બેંક એકાઉન્ટ મારફત ચુકવવામાં આવે છે.

6.અરજી પત્રક ક્યાંથી મળશે.

  • સબંધીત મામલતદાર કચેરીથી આ અરજી પત્રક મેળવી શકાશે.

7.યોજનાનું અમલીકરણ

સબંધીત મામલતદાર કચેરી.

વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો: https://sje.gujarat.gov.in/Home

senior citizen pension scheme

pension plan for senior citizens

best pension plan for senior citizens

monthly pension scheme for senior citizens

best pension scheme for senior citizens

senior citizen pension scheme apply online

વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના. senior citizen pension scheme વૃધ્ધ સહાય મેળવતા સીનીયર સીટીઝનો માટે રૂ.૫૦૦૦-ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના.    senior citizen pension scheme Reviewed by KNOWLEDGEABLE BLOG on January 03, 2024 Rating: 5

No comments:

Powered by Blogger.